- 2025 ના ₹10000 થી ઓછી કિંમત ના સૌથી બેસ્ટ સ્માર્ટ 5G મોબાઇલ ફોન :-
હાલના સમયમાં મોંધવારી ખૂબ જ વધી રહી છે ત્યારે સ્માર્ટ મોબાઇલ ખૂબ જ મોંધા થય ગયા છે. જે દરેક લોકો તેની ખરીદી કરી શકતાં હોતા નથી. જેથી તેઓ સસ્તા મોબાઇલ ફોનની શોધખોળ કરતાં હોય છે. પરંતુ સસ્તા મોબાઇલ લેવા જતાં તેઓ છેતરાઈ જતા હોય છે.તમે મોબાઇલ ની ખરીદી મા છેતરાઈ ન જાવ તે માટે આજે હું તમને 2025 ના બેસ્ટ 5G સ્માર્ટ મોબાઇલ ફોન લાવ્યો છું. જેમાં તમારા પૈસા વસુલ થય જાશે. એવા મોબાઇલ ની જેમાં છેતરાશો પણ નય અને બેસ્ટ ફિચર્સ વાળા મોબાઇલ છે જે તમે ₹20000 થી ₹30000 ખર્ચો તેવા મોબાઇલ માત્ર તમને ₹10000 ની નિચેના ભાવમાં મળી રહેશે. તો ચાલો જાણીએ ₹10000 ની નિચેની કિંમત વાળા સ્માર્ટ 5G મોબાઇલ ફોન :-
1. Redmi 14C 5G મોબાઇલ ફોન : આ મોબાઇલ ફોન માત્ર તમને ₹9499 રૂપિયા મા મળી રહેશે. જેમા તમને 4GB Ram અને 64 GB સ્ટોરેજ મળી રહેશે. જેનુ પ્રોસેસર Superfast 4nm Snapdragon 4 Gen 2 મળી રહેશે અને તેની ડિસ્પ્લે 120 Hz 17.48 Cm લાંબી મળી રહેશે જે સંપૂર્ણ આંખ ને નુકશાન કર્યા સિવાય સુરક્ષિત રાખશે. જેનો આગળનો કેમેરો 10 MP અને પાછળનો કેમેરો 50 MP નો મળી રહેશે. જેની બેટરી 5160 mAh ની અને ચાર્જર 18 વોલ્ટનુ મળી રહેશે.
2. Samsung A14 5G મોબાઇલ ફોન :- સેમસંગ નો 2025 નો સૌથી સારો અને સસ્તો મોબાઇલ Samsung A14 છે. જેમાં તમને 4GB Ram અને 64 GB સ્ટોરેજ મળી રહેશે. આ મોબાઇલ મા તમને 13 MP આગળ નો કેમેરો અને 50 MP નો પાછળનો કેમેરો મળી રહેશે. જેની બેટરી 5000 mAh અને ચાર્જર 18 વોલ્પ ફાસ્ટ ચાર્જર મળી રહેશે. ડિસ્પલે ની વાત કરીએ તો 6.6 inch FHD+ મળી રહેશે. તેમજ તેનુ પ્રોસેસર( Exynos 1330 ) Octa core 2.4 GHz મળી રહેશે. જેની કિંમત છે માત્ર ને માત્ર ₹9999 મળી રહેશે.
3 .Vivo Y17s 5G મોબાઇલ ફોન :- Vivo નો આ મોબાઇલ જેને માર્કેટ મા મા પોતાનું નામ બનાવી નાખ્યુ છે. જે 4GB Ram અને 64 GB સ્ટોરેજ ધરાવે છે. જે પ્રોસેસર Mediatek ધરાવે છે તેમજ સનલાઈટ ડિસ્પ્લે જે 6.56 inch HD+ LCD Display છે. જેની બેટરી 5000 mAh ની સાથે 22 વોલ્ટનુ ચાર્જર ધરાવે છે. એક વર્ષ ની વોરંટી વાળો આ મોબાઇલ ફોન 50+2 MP પાછળનો અને 8 MP આગળનો કેમેરો ધરાવે છે. જેની કિંમત તમને ₹9499 મા મળી જશે.
આવી જ અવનવી પોસ્ટ જાણવા માટે અમારા ન્યુઝ ચેનલ સાથે જોડાઈ રહો.
Good