- ગુજરાતી ટાઈટન્સ નો મહા રેકોર્ડ:- માત્ર ઓપનર દ્વારા જ 200+ રનનો ચેન્જ કર્યો 🔥
આઈપીએલ 2025 અપડેટ :- હાલમાં રનિંગ આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) તેના અંત તરફ રહી રહી છે ત્યારે પ્લે ઓફ રેસ ખૂબ જ ભયંકર ચાલી રહી છે. તેમા 19/05/2025 ના રોજ મેન નંબર 60, અરુણ ગુજરાત સ્ટેડિયમ દિલ્હી મા ટાઈટન્સની દિલ્હી કેપિટલ સામે ખૂબ જ રોમાંચક મેન રમાઈ હતી. ગુજરાતી ટાઈટન્સે ટોચ પર બોલિંગ કરવાનો પ્રયાસ કરતો હતો. શરૂઆત ડુપ્લેસી બેટીંગ કરતાં 8 બોલવામાં 5 રન બનાવે છે પરંતુ અરશ ખાનની બોલિંગ દરમિયાન 5(9) ડૂપ્લેસી આઉટ થય જાય છે. પાંચી કે એલ દ્વારા ભયંકર બે તેના બેટ દ્વારા ચોકેટી સ્કાય છે અને 112 (65)* રન બનાવી 199/3 ટીમનોર પહોચાડે છે. જેમાં અભિષેક પોરેલ દ્વારા 19 બોલમાં 30 રન અને અક્ષર પટેલ દ્વારા 16 બોલમાં 25 રન બનાવે છે. આમ ટીમનો સ્કોર 199/3 જોઈને. ગુજરાતી નેટવા માટે 20 ઓવરમાં 200 રનનો ચેઝ કરવાનો હોય. - બીજા દાવની શરૂઆત કરવા માટે શૂમન ગિલ અને સાઈ સુદર્શન ઓપનિંગ મા આવે છે. બંનેની ભયંકર બેટીંગ દ્વારા રનનો ચેઝ 19 અભિવ્યક્તિ કરી છે. તે દરમિયાન એક પણ સુધાર્યા વગર 200+ નો સ્કોર ઓપનર ચેઝ કરવાનો રેકોર્ડ બનાવે છે. જે સાઈ સુદર્શન નીમા સાથે 61 બોલમાં 108 રન અને શુમન ગિલ 53 બોલમાં 93 રન બનાવીને ગુજરાતી ટાઈટ વિજય પ્રાપ્ત કરે છે. અને તેની સાથે રેકોર્ડ બનાવેલ છે.
- ગુજરાતી ટાઈટન્સની જીત સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ અંક સાથે ટીમ સેમી ફાઈનલ માટે ક્વોલિફાય થાય છે, તેમજ ગુજરાતી ટાઈટન્સના વિજય બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કિંગ્સ ઈલેવન પંજાબ પણ ક્વોલિફાય થાય છે. હવે ચોથી શક્તિ ટીમ ક્વોલિફાય થાસે તેની હરી ફાઈલ ચાલુ રાખશે.
તાજેતરમાં મેન નંબર 60 બાદ ઓરેન્જ કેપમાં પ્રથમ સ્થાને સાઈ સુદર્શન 617 રન અને પરપ્પલ કેપમા પ્રસિદ્ધ ક્રિષ્ના 21 સાથે સૌથી આગળના ક્રમે છે.